ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૧ એપ્રિલ 2021
બુધવાર
જે ઓક્સિજનની ડિમાન્ડ આજે બધી જગ્યાએ છે તે ઓક્સિજન લીક થવાને કારણે કેવી તકલીફ ભોગવવી પડે છે તે નાશિકમાં જોવા મળ્યું છે. અહીં ટેન્કર લીક થવાને કારણે એવું લાગી રહ્યું હતું જાણે કે વાદળા જમીન પર આવી ગયા હોય. આ આ પરિસ્થિતિમાંથી બહાર આવતાં આશરે અડધો કલાકનો સમય લાગ્યો હતો. જુઓ વિડિયો
બોરીવલી રેલવે સ્ટેશન નું એન્ટ્રેન્સ બંધ કરાયું. જુઓ વિડિયો… જાણો વિગતો…
નાસિકમાં ઓક્સિજન લીક નો વિડિયો જુઓ. આ લીક ને કારણે 22 લોકોના મૃત્યુ થયા છે.
#Maharashtra #Nashik #covid19 #oxgen #leak pic.twitter.com/nPC7j5Qdw0
— news continuous (@NewsContinuous) April 21, 2021
