Site icon News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ઘુની તબિયત લથડી- ચંદીગઢની PGIMER હોસ્પિટલમાં દાખલ- જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

News Continuous Bureau | Mumbai 

કોંગ્રેસ(Congress)ના નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ઘુને લીવર સંબંધિત સમસ્યા સામે આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Channel

તેમને ચંદીગઢ પીજીઆઈના નેહરુ હોસ્પિટલ એક્સટેન્શનના હેપ્ટોલોજી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. 

તબીબોના જણાવ્યા અનુસાર સિદ્ધુ  હાલમાં તેમની દેખરેખમાં છે. તેમની હાલત હવે સ્થિર છે.

આ પહેલા તેમને સવારે હેપ્ટોલોજી ટેસ્ટ માટે PGI ચંદીગઢ લાવવામાં આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા સિદ્ધને 20 મેના રોજ પટિયાલા જેલમાં લઈ જવામાં આવ્યા હતા. હકીકતમાં 1988ના રોડ રેજ કેસમાં સુપ્રીમ કોર્ટે સિદ્ધ ને એક વર્ષની જેલની સજા સંભળાવી હતી.

આ સમાચાર પણ વાંચો :  સાવધાન- શું તમે જાણો છો- શાકાહારી – માંસાહારી ખાદ્યપદાર્થના સિમ્બોલ બદલાઈ ગયા છે

Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Exit mobile version