Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર ની સરકાર ના આર્કિટેક એવા શરદ પવારે બોલાવી તાકીદની બેઠક- દિલ્હીમાં મસલત શરૂ

Sharad Pawar says he has decided to step down as NCP president

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ! શરદ પવારે NCP અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી

News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના સર્વેસર્વા એવા શરદ પવારે(Sharad Pawar) દિલ્હી ખાતે મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ભાગ લેવા માટે પ્રફુલ પટેલ(Praful Patel) તેમજ જયંત પાટીલ(Jayant Patil) દિલ્હી(delhi) માટે રવાના થઇ ગયા છે. એવું માનવામાં આવી રહ્યું છે રાજનૈતિક પરિસ્થિતિને જોતા શરદ પવાર કોંગ્રેસ(congress) પાર્ટી સાથે ભેગા મળીને કોઈ મોટું પગલું લઈ શકે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો  : મહારાષ્ટ્રમાં સરકાર પડી ભાંગશે? વિરોધપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ અચાનક ગાયબ- જાણો વિગત

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version