Site icon News Continuous Bureau | Mumbai

શરદ પવાર હવે બેચેન થયા- એકનાથ શિંદે સહિતના નારાજ ધારાસભ્યોને આ ધમકી આપી

NCP: Pawar Stepped Down From Post NCP President Post After 2 Decades, Why Party Was Formed And Its Journey,

NCP: શરદ પવાર બે દાયકા પછી NCPના અધ્યક્ષ પદેથી હટયા, પાર્ટીની રચના કેમ થઈ અને કેવી રહી તેની સફર, અહીં વાંચો બધું

News Continuous Bureau | Mumbai 

પોતાના હાથમાંથી સત્તા જઈ રહી છે તેવું સ્પષ્ટ દેખાયા પછી હવે શરદ પવાર(NCP chief Sharad Pawar) બેચેન થયા છે. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે શિવસેના(Shivsena)ના ધારાસભ્યો ભલે મહારાષ્ટ્ર(Maharashtra)ની બહારથી ગમે તેવા નિવેદનો આપતા હોય તેમ જ પગલાં ઉચકતા હોય પરંતુ જેવા મહારાષ્ટ્રની ભૂમિ પર પગ મૂકશે કે તરત જ પરિસ્થિતિ બદલાઈ જશે.

Join Our WhatsApp Channel

 

આ સમાચાર પણ વાંચો : રાજ્ય સરકારમાં સત્તા નહીં પરંતુ પાર્ટી બચાવવાના ઉદ્ધવ ઠાકરેના ફાંફાં. આજે બોલાવી શિવસેના પાર્ટી પદાધિકારીઓની બેઠક. જાણો કઇ રણનીતિ પર કામ કરી રહ્યા છે ઉદ્ધવ ઠાકરે.

પોતાની વાતને આગળ વધારતાં તેમણે સીધા શબ્દોમાં ધમકી આપી દીધી કે જે ધારાસભ્યો શિવસેનાની વિરુદ્ધમાં બંડ કરી રહ્યા છે તે ધારાસભ્યો ને તેની પૂરેપૂરી કિંમત ગણી આપવી પડશે. આ ઉપરાંત તેમણે ભૂતકાળના ઉદાહરણો ટાંકીને કહ્યું હતું કે છગન ભુજબળ(chagan Bhujbal) અને નારાયણ રાણે(Narayan Rane) સહિતના જેટલા નેતાઓ શિવસેનાથી બહાર આવ્યા છે તેમના સમર્થકોને ત્યારબાદની ચૂંટણી જીતવી અઘરી પડી છે.

આમ પોતાના ઠંડા સ્વભાવ માટે જાણીતા શરદ પવાર પણ હવે બેચેન થયા છે અને ધમકીની ભાષા વાપરી રહ્યા છે.

Thane Banner Incident થાણેના તીન હાથ નાકા પર ફૂટ ઓવર બ્રિજ પરથી પડ્યું વિશાળ બેનર, બાઈક સવાર માંડ માંડ બચ્યો; જુઓ વિડીયો
Ambaji Temple Donation Theft મંદિરો કેટલા સુરક્ષિત? અયોધ્યા બાદ હવે અંબાજીમાં પણ દાન ચોરીનો મામલો, સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા ગંભીર પ્રશ્નો.
Maharashtra Weather રાહત કે મુસીબત? મહારાષ્ટ્રમાં ચોમાસું પડ્યું નબળું, આ અઠવાડિયું કોરું રહેવાની શક્યતા; ગરમી અને બફારો વધશે
Palghar Illegal Liquor Seized પાલઘરમાં ટેમ્પોમાંથી ₹૨૨.૯ લાખનો ગેરકાયદેસર વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત
Exit mobile version