રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સર્વેસર્વા અને મહારાષ્ટ્રની રાજનીતિના ટોચના નેતા એવા શરદ પવારે આજે મુંબઇ ખાતે કોરોના ની રસી લીધી.
મુંબઈ ખાતે જે જે હોસ્પિટલમાં તેમણે સીરમઇન્સ્ટિટ્યૂટ ની કોરોના ની રસી લીધી.
તેમની સાથે તેમની દીકરી અને સાંસદ સુપ્રિયા સુળે પણ હાજર હતા.
મહારાષ્ટ્રની રાજનીતિમાં કોરોના ની રસી લેનાર શરદ પવાર પહેલા નેતા છે.
