News Continuous Bureau | Mumbai
અઢી વર્ષ સુધી સરકાર ચલાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેની(Uddhav Thackeray) આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકાર(Mahavikas Aghadi Government) એકનાથ શિંદેના(Eknath Shinde) બળવાને કારણે પડી ભાંગી છે.
હવે એકનાથ શિંદેની સરકાર બન્યા બાદ એનસીપીએ(NCP) હવે વિપક્ષની સીટ(Opposition seat) પર બેસવાનું છે.
એનસીપી નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી(Deputy CM) અજિત પવાર વિધાનસભામાં(Assembly) વિપક્ષના નવા નેતા ચૂંટાયા છે.
એટલે કે વિપક્ષના નેતાની જવાબદારી હવે અજિત પવારના(Ajit Pawar) ખભા પર રહેશે.
અજિત પવાર પહેલીવાર મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતાની(Opposition Leader) ભૂમિકામાં જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : ખુરશી ગઈ હવે પક્ષને બચાવવામાં લાગ્યા ઉદ્ધવ ઠાકરે-જિલ્લા પ્રમુખોની બોલાવી બેઠક- આ મોટા મુદ્દા પર કરશે ચર્ચા