Site icon News Continuous Bureau | Mumbai

 રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના આ મંત્રીએ દેવેન્દ્ર ફડણવીસની ગુપ્ત મુલાકાત લેતા મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાટો. જાણો વિગત

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની દિલ્હી મુલાકાત બાદ મહારાષ્ટ્રની રાજકીય ગતિવિધિઓએ જોરદાર વેગ પકડ્યો છે. 

ગત સોમવારે ગૃહ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડ વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ સાથે ગુપ્ત બેઠક કરી હતી. 

Join Our WhatsApp Channel

પ્રાપ્ત જાણકારી અનુસાર દેવેન્દ્ર ફડણવીસ અને જીતેન્દ્ર અવધ વચ્ચે લગભગ અઢી કલાક સુધી ચર્ચા થઈ હતી. 

આવ્હાડ શરદ પવારના વિશેષ વિશ્વાસપાત્ર હોવાથી આ મુલાકાત અંગે રાજકીય ચર્ચા થવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે  દેવેન્દ્ર ફડણવીસે થોડા દિવસો પહેલા હાઉસિંગ મંત્રી જિતેન્દ્ર અવહાડને બીડીડી ચલીમાં પોલીસ ઘર સંદર્ભે એક પત્ર લખ્યો હતો. 

સરકારની લાપરવાહી : ઑન ધ સ્પૉટ રજિસ્ટ્રેશનને કારણે વેક્સિનેશન કૅમ્પમાં થાય છે ભીડ, શું આ જગ્યા કોરોના ફેલાવવાનું સ્થળ બનશે? જાણો વિગત

Thane Crime Branch Seizes Ambergris ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતી વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે બે ઝડપાયા
Jewar Airport Renamed Narendra Modi International Airport મોદી સ્ટેડિયમ બાદ હવે ‘મોદી એરપોર્ટ’! યોગી આદિત્યનાથે કેબિનેટમાં પસાર કર્યો પ્રસ્તાવ…
Ambaji Mandir Mohanthal Prasad GI Tag અંબાજી મંદિરના સુપ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદને મળ્યો GI ટેગનો દરજ્જો નવરાત્રિના પ્રથમ દિવસે અપાશે સત્તાવાર સર્ટિફિકેટ
Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Exit mobile version