Site icon News Continuous Bureau | Mumbai

કોરોના રસીના બંને ડોઝ લીધા પછી પણ મહારાષ્ટ્રના આ સાંસદ થયા કોરોનાગ્રસ્ત.. જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 21 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

એનસીપીના સાંસદ અને અભિનેતા અમોલ કોલ્હે ફરી એકવાર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. 

આશ્ચર્યજનક છે કે ડો.અમોલ કોલ્હેએ કોરોના રસી લીધા બાદ પણ કોરોનાગ્રસ્ત થયા છે. 

સાંસદ ડો. કોલ્હેએ આ અંગે પોતે ટ્વિટ કરીને જાણકારી આપી છે. સાથે જ તેમણે તેમના સંપર્કમાં આવેલા નાગરિકોને  પણ કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. 

હાલ તેમની સ્થિતિ સ્થિર છે અને તબીબોની સલાહ પર તબીબી સારવાર શરૂ કરવામાં આવી છે. 

સાથે જ કોલ્હેએ નાગરિકોને ભીડભાડવાળી જગ્યાઓ ટાળવા અને નિર્ધારિત નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે.

BJPના નેતા ભૂલ્યા ભાન : જન આશીર્વાદ યાત્રામાં ભાજપના રંગમાં ઘોડાને ચીતરવો પડ્યો ભારે, થઈ આ કાર્યવાહી; જાણો વિગતે 

Bhiwandi Apartment Parking Fire ભિવંડીમાં રહેણાંક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ભીષણ આગ ૧૪ બાઇકો બળીને ખાખ..
Khopoli Railway Station Surprise Ticket Checking ખપોલી રેલવે સ્ટેશને ‘સરપ્રાઈઝ’ ટિકિટ ચેકિંગ વગર ટિકિટે મુસાફરી કરતા ૨૨૫ પ્રવાસીઓ પાસેથી ₹૯૦,૨૧૦ નો દંડ વસૂલાયો
Malad Forest Demolition Drive મુંબઈના મલાડમાં વન વિભાગનું બુલડોઝર એક્શન NDPS ડ્રગ્સ કેસમાં સંડોવાયેલાં ૯ ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયાં
Shiv Sena Symbol Supreme Court Hearing શિવસેના કેસમાં સુપ્રીમ કોર્ટમાં મોટો વળાંક એકનાથ શિંદેના વકીલ નીરજ કિશન કૌલે ઉદ્ધવ ઠાકરે પર લગાવ્યા ગંભીર આક્ષેપો
Exit mobile version