Site icon

‘મોદી મારા સૌથી પ્રિય વડાપ્રધાન છે’, શરદ પવારની દીકરી સુપ્રિયા સુળેની જાહેરમાં કબૂલાત

ncp-mp-supriya-sule-central-govt-working-narendra-modi-prime-minister-

 News Continuous Bureau | Mumbai

એનસીપી સાંસદ (NCP MP) સુપ્રિયા સુળેએ (Supriya Sule) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને કેન્દ્ર સરકારના (Central Govt) વખાણ કર્યા છે. સુપ્રિયા સુળેએ કહ્યું છે કે નરેન્દ્ર મોદી તેમના પ્રિય વડાપ્રધાન છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર કેટલાક સારા કાર્યો કરી રહી છે. સુપ્રિયા સુળેના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં રોષ ઉભો થયો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: પુણેમાં થયો મોટો અકસ્માત, ટ્રકની બ્રેક ફેઈલ થતાં એક બાદ એક…. 48 ગાડીઓ અથડાઈ. જુઓ વિડીયો

એક તરફ જ્યારે મહારાષ્ટ્રના રાજ્યપાલ (Maharashtra Governor) ભગતસિંહ કોશ્યારીના (Bhagat Singh Koshyari) નિવેદનને કારણે ભાજપ (BJP) બેકફૂટ પર છે તેવા સમયે શરદ પવાર ની દીકરીએ વડાપ્રધાનની તરફેણ કરતાં શિવસેના અને કોંગ્રેસ પાર્ટી વિચાર કરતી થઈ ગઈ છે.

MNS Dabangai: ઑફિસમાં મહિલા સાથે MNS નેતાની મારપીટ: ઘટનાનો વિડીયો સામે આવતા ઉઠી આવી માંગ
Anil Ambani: ઉદ્યોગપતિ અનિલ અંબાણી પર CBI નો ગાળિયો,CBI ના ખુલાસાથી ઉદ્યોગ જગતમાં ખળભળાટ
Nashik Defence Production: નાશિક બનશે ભારતનો ‘ડિફેન્સ હબ’: NIMA-આર્ટિલરી સ્કૂલ વચ્ચે મહત્ત્વ નો સહયોગ
Raj Thackeray: રાજ ઠાકરે ફરી ‘માતોશ્રી’ પર; ત્રણ મહિનામાં આટલી વખત લીધી ઉદ્ધવ ઠાકરેની મુલાકાત
Exit mobile version