Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક મુશ્કેલીમાં મુકાયા, એનસીએસસીએ મુંબઈ પોલીસને આપ્યો આ આદેશ; જાણો વિગતે 

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Channel

મંગળવાર 

મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત જાણકારી મુજબ દિલ્હીમાં સ્થિત નેશનલ કમિશન ફોર શિડયુલ કાસ્ટ(એનસીએસસી)એ મુંબઈ પોલીસને મંત્રી નવાબ મલિક સામે આગામી 7 દિવસમાં ગુનો નોંધવાનો આદેશ આપ્યો છે. 

આ સાથે કાસ્ટ સ્ક્રુટીની કમિશનના તારણો પણ સાત દિવસમાં સુપ્રત કરવાનો નિર્દેશ મહારાષ્ટ્ર સરકારને કર્યો છે.

ઈન્ડિયન રેવન્યૂ સર્વિસના અધિકારી સમીર વાનખેડેએ નવાબ મલિક સામે એટ્રોસિટીનો આરોપ કરી કમિશનમાં ઘા નાંખી હતી. 

મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી નવાબ મલિકે સોશિયલ  મીડિયા પર સમીર વાનખેડેના કાસ્ટ સર્ટિફિકેટ બાબતે પ્રશ્નો ઉઠાવી આ સર્ટિફિકેટ બનાવટી હોવાનો આરોપ કર્યો હતો. 

મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારે નિયંત્રણો હળવા કર્યા, મળશે આ રાહત; જાણો વિગત

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version