Site icon

Solar Industries blast: નાગપુરમાં સોલાર ઇન્ડસ્ટ્રીઝ બ્લાસ્ટ, નવના મૃત્યુ, અનેક ઘાયલ.

Solar Industries blast: મહારાષ્ટ્રના નાગપુરમાં સોલાર ઇન્ડસ્ટ્રીઝ માં મોટો વિસ્ફોટ થયો છે. આ એક એવી કંપની છે જે સંરક્ષણ દળો માટે ડ્રોન અને વિસ્ફોટકોનું ઉત્પાદન કરે છે.

Nine killed in blast in explosives manufacturing company in Nagpur

Nine killed in blast in explosives manufacturing company in Nagpur

News Continuous Bureau | Mumbai

Solar Industries blast: મહારાષ્ટ્ર નાગપુર ( Nagpur ) થી એક મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં રવિવારના દિવસે સાંજના સમયે સોલાર ઇન્ડસ્ટ્રીઝ માં મોટો વિસ્ફોટ થયો હતો જેમાં નવ લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે કે ત્રણ લોકો ઘાયલ થયા છે. જ્યારે આ વિસ્ફોટ થયો ત્યારે ઇન્ડસ્ટ્રીઝ માં કોઈ બહાર લોકો કામ કરી રહ્યા હતા. આ વિસ્ફોટ ( explosion ) નાગપુર શહેર થી આશરે 60 કિલોમીટર દૂર થયો છે. તેમજ આ ઇન્ડસ્ટ્રી ડિફેન્સ પ્રોડક્શન ( Defense Production ) કરી રહી હતી, તેવી માહિતી સામે આવી રહી છે. મહારાષ્ટ્ર સરકારે ( Maharashtra Government ) મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ‘ડંકી’ એ એડવાન્સ બુકીંગ માં કરી અધધધ આટલા કરોડની કમાણી, ફિલ્મ ને યુએઈના સેન્સર બોર્ડ સ્ક્રીનિંગ દરમિયાન મળ્યું આ સન્માન

Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Exit mobile version