- આગામી દિવસોમાં ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીઓ થવાની છે.
- આ ચૂંટણી માટે ભાજપ પૂરી તાકાત લગાવી રહ્યું છે. આથી તેમણે ટીકીટ કોને આપવામાં આવશે તે સંદર્ભે નિયમાવલી બનાવી છે.
- નિયમાવલી પ્રમાણે ૬૦ વર્ષથી ઉપરના ઓને ટિકિટ નહીં મળે, જે વ્યક્તિ સતત ત્રણ વાર ચૂંટણી જીત્યું છે તેને ટિકિટ નહીં મળે, જે વ્યક્તિ ભાજપના નેતાઓના પરિવારજન છે તેમને ટિકિટ નહીં મળે. યુવાઓ અને નવા ચહેરાઓને ટિકિટ મળશે.
- આ જાણકારી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ એ પત્રકારને આપી હતી.
ગુજરાતમાં ભાજપના ભલભલા નેતાઓના પગ તળે જમીન સરકી ગઈ. નહીં મળે ટિકિટ. નિયમાવલી જાણીને તમે ચોંકી જશો. આવું બધા પક્ષોએ કરવું જોઈએ. જાણો વિગત
