News Continuous Bureau | Mumbai
વારાણસીની(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi masjid) કેસની આજે જિલ્લા કોર્ટમાં(District Court) કોઈ સુનાવણી થશે નહીં.
આજે વારાણસીના વકીલો(lawyers) હડતાળ પર છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એટલે કે કોર્ટ આજે આગામી તારીખ આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે આજે, મંદિરના બાકીના ભાગોના સર્વેક્ષણ(Survey) અને કથિત શિવલિંગની(Shivling) આસપાસની દિવાલ દૂર કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી(hearing) થવાની હતી.
આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસમાં વારાણસીની કોર્ટમાં વધુ એક અરજી, કરવામાં આવી આ માંગ.. જાણો વિગતે