Site icon News Continuous Bureau | Mumbai

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં આજે નહીં થાય સુનાવણી, આ છે કારણ.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

વારાણસીની(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi masjid) કેસની આજે જિલ્લા કોર્ટમાં(District Court) કોઈ સુનાવણી થશે નહીં. 

Join Our WhatsApp Channel

આજે વારાણસીના વકીલો(lawyers) હડતાળ પર છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

એટલે કે કોર્ટ આજે આગામી તારીખ આપી શકે છે. 

ઉલ્લેખનીય છે કે આજે, મંદિરના બાકીના ભાગોના સર્વેક્ષણ(Survey) અને કથિત શિવલિંગની(Shivling) આસપાસની દિવાલ દૂર કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી(hearing) થવાની હતી.

આ સમાચાર પણ વાંચો :  જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસમાં વારાણસીની કોર્ટમાં વધુ એક અરજી, કરવામાં આવી આ માંગ.. જાણો વિગતે 

Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Bhiwandi Banned Clarias Fish Seized ભિવંડીમાં સંયુક્ત દરોડો; ૧૭૫ કિલો પ્રતિબંધિત ‘માંગુર’ માછલી જપ્ત, વિક્રેતા સામે ગુનો દાખલ
Ulhasnagar Robbery Case Solved ઉલ્હાસનગરમાં લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી રૂ. ૩૬.૪૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Exit mobile version