Site icon News Continuous Bureau | Mumbai

અમદાવાદ એરપોર્ટ પર બહારગામથી આવતા મુસાફરો માટે મોટા સમાચાર, ગુજરાત સરકારે નિયમમાં કર્યા આ ફેરફાર

ગુજરાત સરકારે દોઢ મહિનામાં ત્રીજી વખત નિયમમાં ફેરફાર કર્યા છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ પર બહારગામથી આવતા તમામ મુસાફરો માટે RTPCR ટેસ્ટ મરજીયાત કરી દીધો છે.

Join Our WhatsApp Channel

એટલે કે હવે ટેસ્ટ રિપોર્ટ બતાવ્યા વિના જ મુસાફર સીધા ટર્મિનલની બહાર નીકળી શકશે.  

ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ અત્યાર સુધી બહારથી  આવતા તમામ મુસાફરો 72 કલાક પહેલાનો RTPCR  ટેસ્ટ ચેક કર્યા બાદ જ ટર્મિનલની બહાર નીકળવા માટે મંજૂરી આપવામાં આવતી હતી. 

ત્રણ દિવસ સુધી મુંબઈ શહેરમાં આ શ્રેણીના લોકો માટે 'walk-in' વેક્સિન. જાણો વિગત…

Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Exit mobile version