Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતના આ પાડોશી રાજ્યનો મોટો નિર્ણય, કોરોના રસી નહીં મુકાવનારને રેશનિંગનુ અનાજ નહીં અપાય; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 17 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

બુધવાર

મહારાષ્ટ્ર્ના ઔરંગાબાદ હવે મધ્યપ્રદેશે કોરોના રસી નહીં લગાવનારાઓ માટે મોટો નિર્ણય લીધો છે

સરકારે આદેશ કર્યો છે કે, રાજ્યમાં રેશનિંગનુ અનાજ એ જ લોકોને અપાશે જે સંપૂર્ણ રસી લઈ ચૂક્યા છે. વેક્સીન વગર અનાજ નહીં આપવામાં આવે. 

આ નિર્ણય ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. જેથી જે લોકોએ રસી નથી મુકાવી તેમને સમય મળી રહે.

સરકાર દ્વારા વેક્સીન લેવા માટે જન જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યુ છે. 

ઉલેખનીય છે કે મધ્યપ્રદેશમાં 1.15 કરોડ પરિવારો 4.90 કરોડ લોકો રેશનિંગની દુકાનોમાંથી અનાજ ખરીદે છે. 

વ્હાઈટહાઉસની બબાલ! બાઈડન- હેરિસ વચ્ચે ખટરાગ, નવા વાઈસ પ્રેસિડેન્ટની નિમણૂંક થાય તેવી અટકળો તેજ; જાણો વિગતે

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version