Site icon News Continuous Bureau | Mumbai

વીજળીનું બિલ વધારે આવ્યું! ચિંતા ના કરો, ત્રણ હપ્તામાં રકમ ચૂકવો, એ પણ વ્યાજ વગર

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

10 જુલાઈ 2020 

કોરોનાના લોકડાઉન કાળમાં કામ ધંધા ઠપ થયા હોવાથી લોકો આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. તો બીજી બાજુ લોકડાઉન દરમિયાન ત્રણ-ચાર મહિના સુધી વીજ બિલ ન મોકલનાર કંપનીઓ હવે, સામટું બિલ મોકલી રહ્યા છે. જેને કારણે વપરાશકારો મૂંઝવણમાં મુકાઇ ગયા છે. પરંતુ હવે વીજ વપરાશકારોએ ચિંતા કરવા જેવી નથી… 'અદાણી ઈલેક્ટ્રીસીટી મુંબઈ લિમિટેડ' ના ઉપનગરોના વપરાશકારો પાસે હવે વ્યાજ મુક્ત માસિક હપ્તામાં બિલની રકમ ચૂકવવાનો વિકલ્પ છે. આ વીજ કંપનીના જણાવ્યા મુજબ વપરાશકારો હવે વ્યાજ વિનાના ત્રણ હપ્તા માં તેમના લાઈટ બિલની રકમ ચૂકવી શકે છે.. પરંતુ આ સુવિધાનો લાભ લેવા માટે, વપરાશકારોએ બિલ ભરવાની છેલ્લી તારીખ પહેલા 3 ઇએમઆઇ પેમેન્ટ કરીને આ સુવિધાનો લાભ ઉઠાવવો પડશે..  વધુમાં અદાણી વીજ દ્વારા કહેવામાં આવ્યું છે કે એમ.ઈ.આર.સી દ્વારા તાજેતરમાં 1લી એપ્રિલથી ભાડામાં ઘટાડો કરવાની જાહેરાતથી વપરાશકારોને પણ રાહત મળશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Zdla3G  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version