ભારત દેશમાં કુલ 741 જિલ્લાઓ છે. જેમાંથી 301 જિલ્લામાં કોરોના ટેસ્ટનો પોઝિટિવિટી રેટ ૨૦ ટકાથી વધુ થઈ ચૂક્યો છે.
આમાંથી ૧૫ જીલ્લા એવા છે જેમાં પોઝિટિવિટી રેટ 50 ટકાથી વધુ છે.
અરુણાચલ પ્રદેશના ચાંગલાગ જિલ્લામાં પોઝિટિવિટી રેટ 92 ટકા છે.
લાલુ પ્રસાદ યાદવ ની પહેલી મિટિંગમાં ફિયાસ્કો, માત્ર ત્રણ મિનિટમાં ઓક્સિજન લેવલ ડાઉન…