Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં ખાનગી લેબ.ની લુંટમાર બંદ, હવે કોરોનાની તપાસ માટે 2500 રુ થી વધુ નહીં લઈ શકાય. સરકારનો નિર્ણય

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ગાંધીનગર

Join Our WhatsApp Channel

25 જુન 2020

ગુજરાત રાજ્યમાં ખાનગી લેબમાં કોરોના ટેસ્ટને લઈને મોટા સમાચાર આવ્યાં છે. મહારાષ્ટ્ર, દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ કોરોનાની ટેસ્ટના ભાવ 2500 રૂપિયા સરકાર દ્વારા ફિક્સ કરવામાં આવ્યાં છે. આથી ભાવો ઘટતાં વધુને વધુ લોકો કોરોના ટેસ્ટ કરાવતાં થશે જેને કારણે સંક્રમણ થયેલા વ્યક્તિને ઓળખી કાઢી જલ્દી સારવાર આપવામાં આવશે.

 

લેબમા જઈને કોરોના ટેસ્ટ કરાવો તો 2500 રુપિયા ચાર્જ થશે, જ્યારે ઘરે સેમ્પલ લેવા બોલાવશો તો 3000 ચૂકવવાના રહેશે. આમ જનતાની સુવિધા માટે બે ભાવ નક્કી કરાયા છે. જો કોઈ લેબ દ્વારા સરકારે નક્કી કાયેલા ભાવ કરતા વધુ ચાર્જ લેવાશે તો લેબની માન્યતા રદ્દ થશે, એમ સ્પષ્ટ શબ્દોમાં  ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે. ગુજરાતમાં આજથી જ કોરોના ટેસ્ટિંગનો નવો ભાવ અમલી થશે .

નોંધનીય છે કે દેશમાં સૌથી વધુ કોરોનાથી થતા મૃત્યુ ની સંખ્યા ગુજરાતમાં છે. અને હજુ વધુ ને વધુ કેસ નોંધાઈ રહા છે. ગઈ કાલે 24 કલાકમાં 500 થી વધુ મોત ગુજરાતમાં નોંધાયા છે.

દરમિયાન કોરોનાવાયરસ ફાટી નીકળ્યા બાદના ભારતમાં એક દિવસમાં સૌથી વધુ 16,857 નવા કેસ અને 424 નવા મોત નોંધાયા છે…. !!

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fXVsFS 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Anand Dubey Resigns Shiv Sena UBT શિવસેના UBT ને મોટો ફટકો ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રવક્તા અને હિન્દી ચહેરો આનંદ દુબેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Ramayana Ramtek Event Cancelled મહારાષ્ટ્રમાં ગંભીર દુકાળની સ્થિતિ નાગપુરના રામટેક ખાતે યોજાનારો ભવ્ય રામાયણ ઉત્સવ રદ
Thane Station Mega Ticket Checking Drive થાણે સ્ટેશન પર રેલવેની મેગા ‘ટિકિટ ચેકિંગ’ ડ્રાઇવ 613 બિનટિકિટ મુસાફરો પાસેથી ₹2.40 લાખથી વધુનો દંડ વસૂલાયો
CM Yogi Accepts Akhilesh Yadav Ayodhya Challenge ‘હું અયોધ્યાથી લડવા તૈયાર, તમે પણ ફોર્મ ભરો…’ સીએમ યોગીએ અખિલેશ યાદવનો ચેલેન્જ સ્વીકાર્યો, યુપીમાં રાજકીય પારો ગરમાયો
Exit mobile version