Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં લોકડાઉનને લઈને હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ કહી દીધી આ મોટી વાત. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈ સહિત દેશભરમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. મુંબઈમાં અઠવાડિયાની અંદર જ કોરોના કેસ સાડા હજારની ઉપર પહોંચી ગયા છે ત્યારે શું મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન લાગુ પડશે એવી ચિંતા સૌ કોઈને સતાવી રહી છે ત્યારે રાજ્યના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં હોસ્પિટલમાં બેડ કેટલા ખાલી છે. એટલે કે બેડની ઓક્યુપેન્સી  અને ઓક્સિજન કન્ઝમપશન 700 મેટ્રિક ટનથી વધી જાય છે, તો લોકડાઉન લાગુ કરવાને લઈને નિર્ણય લેવાશે.

ઓમિક્રોનના ખૌફ! ભારતમાં ફરી એકવાર આવ્યો આંશિક લોકડાઉનનો યુગ, આ રાજ્યમાં લાગ્યા કડક પ્રતિબંધ; જાણો વિગતે 

આજથી દેશભરમાં 15થી 18 વર્ષના એજ ગ્રુપના લોકોને વૅકિસન આપવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે  એ પ્રસંગે જાલના માં હાજર રહેલા રાજેશ ટોપેએ કહ્યું હતું કે હવે દરેક રાજ્યમાં અલગ અલગ પદ્ધતીના લોકડાઉનની પરિભાષામાં છે. પરંતુ મહારાષ્ટ્રમાં હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડ કેટલા ?  તેમ જ બેડની ઓક્યુપેન્સી કેટલી?  કેટલા બેડ ઓક્યુપાય થયા તેના પર આધાર છે. જો 40 ટકા સુધી બેડ ઓક્યુપાય થયા અને ઓક્સિજનનો ઉપયોગ 700 મેટ્રિક ટન સુધી વધયો તો મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગુ કરવું પડશે એવો નિષ્કર્ષ રહેશે.

Stolen Autorickshaw Case Solved ચોરાયેલી રિક્ષાનો ભેદ ઉકેલાયો CCTV વિના માત્ર ટેક્નિકલ એનાલિસિસની મદદથી પોલીસે ઉલ્હાસનગરમાંથી બે તસ્કરોને ઝડપી પાડ્યા
Mahalaxmi Express Robbery ફિલ્મી ઢબે લૂંટ સિગ્નલ સાથે ચેડાં કરી લાલ બત્તી બતાવી ટ્રેન થોભાવી; સાતારા નજીક મહાલક્ષ્મી એક્સપ્રેસમાં લૂંટારુઓએ મચાવ્યો આતંક, જાણો વિગત
Devendra Fadnavis Slams Rahul Gandhi ચીનના નાણાંથી ભારતમાં અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહારો
Nita Ambani Anant Ashray Karjat મહારાષ્ટ્રના કરજતમાં ૧૦૦ એકરમાં આકાર લેશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ જન્મદિવસે નીતા અંબાણીએ કર્યું ભૂમિપૂજન
Exit mobile version