Site icon

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રમોદ ભગત થયો ઈનામનો વરસાદ; પેરાલિમ્પિક્સમાં ઈતિહાસ રચનારા શટલરને આ રાજ્ય સરકાર આપશે આટલા કરોડ રૂપિયા અને નોકરી 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર 

ઓડિશા સરકારે ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારા શટલર પ્રમોદ ભગત ને 6 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. 

આ સાથે, ખેલાડીને સરકાર દ્વારા ગ્રુપ Aની નોકરીની ઓફર પણ કરવામાં આવી છે. રમતગમત અને યુવા સેવા વિભાગે આની પુષ્ટિ કરી છે.

ભગતે ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને 2-0થી હરાવીને મેન્સ સિંગલ્સ SL3 માં બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો  

ઉલ્લેખનીય છે કે ભારતીય ટુકડીએ ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સ 2020માં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 19 મેડલ સાથે અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન કર્યું છે.

મુંબઈગરાને મળશે 12 નવા કૅબલ સ્ટૅન્ડ પુલ, મુંબઈ મનપા અધધધ કરોડ રૂપિયાને ખર્ચે બાંધશે આ પુલો; જાણો વિગત

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version