Site icon News Continuous Bureau | Mumbai

Odisha Assembly Election Results 2024 Live: ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 68 બેઠક પર આગળ, જાણો જનતા દળ કેટલી સીટ આગળ..

Odisha Assembly Election Results 2024 Live: ઓડિશામાં બીજેડી ફરી એકવાર સરકાર બનાવશે કે કેમ કે પહેલીવાર રાજ્યમાં સત્તા કબજે કરવાનું બીજેપીનું સપનું પૂરું થશે કે કેમ તેના પર સૌની નજર છે. મત ગણતરી સંબંધિત તમામ નવીનતમ અપડેટ્સ જાણો-

Odisha Assembly Election Results 2024 Live Trends show BJP surging ahead in Odisha

Odisha Assembly Election Results 2024 Live Trends show BJP surging ahead in Odisha

News Continuous Bureau | Mumbai 

Odisha Assembly Election Results 2024 Live: ઓડિશા વિધાનસભા ચૂંટણીની તમામ સીટોની મતગણતરી ચાલી રહી છે. ચૂંટણીમાં મુખ્ય મુકાબલો નવીન પટનાયકના બીજુ જનતા દળ (બીજેડી), ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. રાજ્યની 147 બેઠકો પર ચાર તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. બપોર સુધીમાં કોની સરકાર બનશે તે જાણી શકાશે.

Join Our WhatsApp Channel

રાજ્યની 147 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી 67 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે બીજુ જનતા દળ 49 બેઠકો પર આગળ છે. કોંગ્રેસે પણ પોતાની સ્થિતિ મજબૂત કરી છે અને 14 બેઠકો પર લીડ મેળવી છે.

મહત્વનું છે કે YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP) ના જગન મોહન રેડ્ડી 2019 થી આંધ્ર પ્રદેશમાં સત્તા પર છે. ગત વખતે જગન મોહને 175માંથી 151 બેઠકો પર એકતરફી જીત મેળવી હતી. રાજ્યમાં, ભાજપે ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને અભિનેતા પવન કલ્યાણની જનસેના પાર્ટી (જેએસપી) સાથે ગઠબંધન કર્યું છે.

Share Market crash : ચૂંટણીના પરિણામો પહેલા શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 3700 પોઈન્ટથી વધુ તૂટ્યો; માર્કેટ કેપ 5 ટ્રિલિયનથી નીચે

Rahul Priyanka Detained જંતરમંતર પર રાજકીય ઘમાસાણ કૂચ દરમિયાન આજે ફરી રાહુલ અને પ્રિયંકા ગાંધી દિલ્હી પોલીસની કસ્ટડીમાં
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Rahul Gandhi Gyanesh Kumar Resignation FIR જ્ઞાનેશ કુમારના રાજીનામા પર અડગ રાહુલ ગાંધી બોલ્યા ‘100 FIR પણ મંજૂર, મારા માટે દરેક કેસ એક મેડલ સમાન’
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Exit mobile version