Site icon

જીવ પડીકે બંધાયા. આ એરલાઈનની ફ્લાઈટમાં અચાનક દેખાયો ધુમાડો.. કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

Jet Airways Certificate: Jet, set and go? DGCA renews airport operator certificate of Jet Airways

Jet Airways Certificate: Jet, set and go? DGCA renews airport operator certificate of Jet Airways

News Continuous Bureau | Mumbai 

ઓમાન સ્થિત સલામ એરલાઈન્સની ફ્લાઈટનું બુધવારે રાત્રે નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશના ચટગાંવથી મસ્કત જતી ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાતા ફ્લાઈટનું નાગપુર ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પ્લેનમાં તમામ 200 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર સુરક્ષિત છે.

Join Our WhatsApp Community

એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બુધવારે, 1 માર્ચની રાત્રે સલામ એરલાઈન્સની ફ્લાઈટે નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. પાયલોટે પ્લેનના એન્જિનમાંથી ધુમાડો નીકળતો જોયો. વિમાન બાંગ્લાદેશના ચટગાંવથી મસ્કત જઈ રહ્યું હતું. જ્યારે વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં હતું ત્યારે તેના એન્જિનમાંથી ધુમાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ પ્લેનને નાગપુર એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું હતું. એરપોર્ટ સ્ટાફે પણ સમયસર તમામ તૈયારીઓ કરી લીધી અને પ્લેનનું સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  ચૈત્ર નવરાત્રી 2023 ક્યારે શરૂ થઈ રહી છે, શા માટે કરવામાં આવે છે કળશની સ્થાપના

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version