Site icon

 કર્ણાટક બાદ હવે આ રાજ્યમાં ઓમિક્રૉનની એન્ટ્રી, ઝીમ્બાબ્વેથી  આવેલ દર્દી કોરોના પોઝિટિવ; તંત્ર થયું દોડતું 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 4 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર.

દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કો૨ોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને કર્ણાટક બાદ હવે ગુજરાતમાં પણ દસ્તક દીધી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ આ કેસ ગુજરાતના જામનગરમાં મળી આવ્યો છે.

જામનગરનાં કોરોના વાયરસનો દર્દીનો રિપોર્ટ પૂણે મોકલવામાં આવ્યો હતો જે બાદ સામે આવ્યું છે આ દર્દી ઓમિક્રૉન વેરિયન્ટથી પીડિત છે. આ દર્દી ઝીમ્બાબ્વેથી ગુજરાત આવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખૂદ એક્શનમાં આવ્યા છે તેમણે તાત્કાલિક રિવ્યુ બેઠક બોલાવી છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં સંભવિત પણે ઓમિક્રોન વેરિએન્ટનો આ ત્રીજો કેસ છે.આ પહેલા કર્ણાટકમાં તેના બે દર્દી મળ્યા હતા.આ બંને દર્દીઓએ કોરોના વેક્સીન લીધેલી છે.

ઓમિક્રૉનનાં ખતરા વચ્ચે દ.આફ્રિકા જશે ટીમ ઈન્ડિયા, ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે કરી આ જાહેરાત; જાણો વિગતે 

Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Exit mobile version