Site icon News Continuous Bureau | Mumbai

આ રાજ્યએ રસીકરણમાં કર્યો વિક્રમ, એક જ દિવસમાં આટલા લાખ નાગરિકોને આપી વેક્સિન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

 

સંભવિત ત્રીજી લહેરના જોખમને પગલે મહારાષ્ટ્ર સરકારે વેક્સિનેશનની પ્રક્રિયા  ઝડપી બનાવી છે. કોરોના પ્રતિબંધક વેક્સિનેશન ઝુંબેશ હેઠળ બુધવારે રાજ્યમાં એક જ દિવસમાં 15 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી હતી, જે એક રેકૉર્ડ કહેવાય છે. બુધવારના આખા દિવસમાં પૂરા રાજ્યમાં 15,03,959 નાગરિકોને વેક્સિન આપવામાં આવી હોવાનું રાજ્યના આરોગ્યના ચીફ સેક્રેટરી ડૉ. પ્રદીપ વ્યાસે જણાવ્યું હતું. રાજ્યમાં ચાલી રહેલી વેક્સિનેશન ઝુંબેશ હેઠળ અત્યાર સુધી મહારાષ્ટ્રમાં 6 કરોડ 55 લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે, તો 1 કરોડ 79 લાખ નાગરિકોને વેક્સિનના બંને ડોઝ આપીને મહારાષ્ટ્રએ રેકૉર્ડ કર્યો છે.

બાપરે! ચાર વર્ષથી ગાગરમાં ફસાયેલું મોઢું લઈને શ્વાન ફરતો રહ્યો; આ રીતે માંડ માંડ બચ્યો 

આ અગાઉ રાજ્યમાં 21 ઑગસ્ટના એક જ દિવસમાં 11,04,465 તો 4 સપ્ટેમ્બરના 12,27,224 નાગરિકોને વેક્સિન આપવામાં આવી હતી. ત્યાર બાદ 12 લાખનો રેકૉર્ડ તોડીને બુધવારે 15,03,959 વેક્સિન આપવામાં આવી હતી.

Ujjain Khade Hanuman Temple મંદિર તૂટ્યું, વાનરો ઉમટ્યા પણ હનુમાનજીની મૂર્તિ અડીખમ; ભક્તો કહે છે ચમત્કાર, તંત્ર બોલ્યું અમે પ્રયાસ નથી કર્યો
Boisar Chain Snatcher Arrested મહિલાની સોનાની ચેઈન લૂંટનાર નવી મુંબઈથી ઝડપાયો બોઈસર પોલીસે ૨૭ વર્ષીય આરોપીને દબોચ્યો, ૧૦૦% મુદ્દામાલ કર્યો રિકવર
Palghar Investment Fraud પાલઘરમાં બોગસ કંપની બનાવી રોકાણકારોને કરોડોનો ચૂનો ૨૨ લોકો પાસેથી ₹૧.૮૫ કરોડ પડાવ્યા, આર્થિક ગુના શાખાએ તપાસ તેજ કરી
Garba Entry Rules Maharashtra ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો અમૃતા ફડણવીસે VHPના વલણનો કર્યો વિરોધ, કહ્યું ‘તહેવારો સૌ માટે… ‘
Exit mobile version