Site icon

Online Fraud : મહારાષ્ટ્રમાં ઓનલાઈન ભેંસ ખરીદવી મોંઘી પડી, વ્યક્તિ સાથે થઇ છેતરપિંડી. જાણો નવો કિસ્સો.

Online Fraud :મહારાષ્ટ્રના હિંગોલી તાલુકામાં રહેતા કેસાપુરના ગણેશ ભાનુદાસ ટેકાલેએ ખેતીની સાથે સાથે ડેરી વ્યવસાય શરૂ કરવા માટે ભેંસ ખરીદવાનું નક્કી કર્યું. ત્યારબાદ કોમ્પ્યુટર નો સહારો લીધો અને પછી થઈ છેતરપિંડી.

Online Fraud-maharashtra farmer got scammed-ordered buffalo online

Online Fraud : મહારાષ્ટ્રમાં ઓનલાઈન ભેંસ ખરીદવી મોંઘી પડી, વ્યક્તિ સાથે થઇ છેતરપિંડી. જાણો નવો કિસ્સો.

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના  ( maharashtra  ) હિંગોલી તાલુકાના કેસાપુરના એક ખેડૂતને  ( farmer  ) ઓનલાઈન ભેંસ ખરીદવી ખૂબ મોંઘી પડી. તેની સાથે અજાણ્યા વ્યક્તિએ બે લાખ 26 હજારની ( scammed ) છેતરપિંડી ( Online Fraud ) આચરી હતી. આ મામલામાં નરસી નામદેવ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Community

કેસાપુરના ગણેશ ભાનુદાસ ટેકાલેએ ખેતીની સાથે સાથે ડેરી વ્યવસાય શરૂ કરવા માટે ભેંસ ખરીદવાનું નક્કી કર્યું. આ માટે તેઓ વધુ દૂધ આપતી ભેંસોની માહિતી કોમ્પ્યુટર દ્વારા લેવાની શરૂ કરી. ઓનલાઈન બ્રાઉઝ કરતી વખતે તેને ભેંસના કેટલાક ફોટા ગમી ગયા. ભેંસોના ફોટા જોયા બાદ તેણે બે ભેંસ ખરીદવા માટે સામેની વ્યક્તિનો સંપર્ક કર્યો. જે મુજબ 1લીથી 5મી નવેમ્બર દરમિયાન તેણે ભેંસ ખરીદવા માટે પૈસા ચૂકવ્યા. જો કે, ટેકાલેના સમય જતાં ખ્યાલ આવ્યો કે તેણે પૈસા ચૂકવી દીધા છે પરંતુ ભેંસ ના દર્શન થયા નથી. જે બાદ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પુણ્ય પ્રતાપ સિંહ નામના વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો:  મલાઈકા અરોરાએ રિક્રિએટ કર્યું ઝીનત અમાનનું આઇકોનિક ગીત ‘આપ જૈસા કોઈ’, તેની કાતિલ અદાઓ થી જીત્યું ફેન્સનું દિલ

 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version