Site icon News Continuous Bureau | Mumbai

કલમ 370 નાબૂદ થયા બાદથી અત્યાર સુધીમાં અન્ય રાજ્યના માત્ર  આટલા વ્યક્તિઓએ J&K માં ખરીદી જમીન ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 10 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયાને 2 વર્ષ કરતા વધારે સમય થઈ ગયો છે અને તેના કારણે હવે અન્ય રાજ્યના વ્યક્તિ માટે જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદવુ શક્ય બન્યુ છે.

સંસદમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે, કલમ 370 હટયા બાદ રાજ્ય બહારના કેટલા વ્યક્તિઓએ અહીંયા જમીન ખરીદી છે અને તેના પર સરકારે જવાબ આપતા કહ્યુ છે કે, ઓગસ્ટ 2019 બાદ અત્યાર સુધીમાં બહારના માત્ર બે લોકોએ રાજ્યમાં જમીન ખરીદી છે.

કેન્દ્રના ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય દ્વારા આ સવાલનો જવાબ આપવામાં આવ્યો હતો. સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાં હવે જમીન ખરીદવામાં લોકોને કે સરકારને કોઈ મુશ્કેલી પડી રહી નથી.

ઉલ્લેખનીય છે કે, જ્યાં સુધી કલમ 370 લાગુ હતી ત્યાં સુધી અન્ય રાજ્યનો કોઈ વ્યક્તિ અહીંયા જમીન ખરીદી શકતો નહતો. 

એથ્લેટિક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા  મોટી જાહેરાત, ગોલ્ડન બોય નીરજ ચોપરાની ઐતિહાસિક સિદ્ધિના માનાર્થે દર વર્ષે આ તારીખે ઉજવાશે ‘જેવેલીન થ્રો દિવસ' ; જાણો વિગતે

Thane Crime Branch Seizes Ambergris ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતી વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે બે ઝડપાયા
Jewar Airport Renamed Narendra Modi International Airport મોદી સ્ટેડિયમ બાદ હવે ‘મોદી એરપોર્ટ’! યોગી આદિત્યનાથે કેબિનેટમાં પસાર કર્યો પ્રસ્તાવ…
Ambaji Mandir Mohanthal Prasad GI Tag અંબાજી મંદિરના સુપ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદને મળ્યો GI ટેગનો દરજ્જો નવરાત્રિના પ્રથમ દિવસે અપાશે સત્તાવાર સર્ટિફિકેટ
Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Exit mobile version