Site icon News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ પાર્ટીને લાગ્યો મોટો ઝટકો. વરિષ્ઠ નેતાએ છોડી પાર્ટી. જાણો વિગતે 

કેરળ વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા પી.સી.ચાકો એ રાજીનામું આપી દીધું છે. 

આ વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે મેં કોંગ્રેસ છોડી દીધી છે અને મારો રાજીનામું પાર્ટીના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને મોકલી દીધું છે.

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે, 2020 માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને ચૂંટણીમાં જીતાડવામાં સક્ષમ ન હોવાને કારણે, તેમણે પ્રભારી પદ પરથી રાજીનામું આપ્યું હતું.

Supreme Court Hearing Shiv Sena Symbol શિવસેના નામ અને પ્રતીક વિવાદ સુપ્રીમ કોર્ટમાં કાનૂની જંગ અંતિમ તબક્કામાં, કોના ફાળે જશે અસલી શિવસેના?
Maharashtra SIR Update Election Commission મહારાષ્ટ્રમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ વેગવાન ડોર્ડટુડોર વેરિફિકેશનની સમયમર્યાદા લંબાઈ, જાણો નવી તારીખ
Maharashtra Bans Analogue Paneer નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં નહીં ચાલે! નકલી અને ‘એનાલોગ પનીર’ ના વેચાણ પર પ્રતિબંધ, જેલ અને દંડની જોગવાઈ
Maharashtra Politics મંત્રીમંડળમાં અસંતોષ? કામગીરી ન સુધરે તો લેવાશે કડક પગલાં, એકનાથ શિંદેની ખુલ્લી ચેતવણી
Exit mobile version