Site icon News Continuous Bureau | Mumbai

Panchkula Bus Accident : પંચકુલામાં બાળકોથી ભરેલી બસ ખાડામાં પડી, આટલા બાળકો ઘાયલ, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ; જુઓ વિડીયો

Panchkula Bus Accident : એક બસ કે જેમાં શાળાના બાળકો મુસાફરી કરી રહ્યા હતા તે પંચકુલાના મોર્ની નજીક ટિક્કર તાલ પાસે અકસ્માતનો ભોગ બન્યો હતો. મળતી માહિતી મુજબ, ડ્રાઈવર દ્વારા બસને વધુ સ્પીડમાં ચલાવવાને કારણે આ અકસ્માત થયો હતો.

Panchkula Bus Accident School bus carrying students from Khanna crashes near Panchkula’s Tikker Taal

Panchkula Bus Accident School bus carrying students from Khanna crashes near Panchkula’s Tikker Taal

News Continuous Bureau | Mumbai

Panchkula Bus Accident :હરિયાણાના ચકુલામાં બાળકોથી ભરેલી બસને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. પંચકુલામાં બાળકોથી ભરેલી સ્કૂલ બસ ખાડામાં પલટી ગઈ હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં 15 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. સ્થાનિક લોકો પાસેથી માહિતી મળતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી  છે.

Join Our WhatsApp Channel

Panchkula Bus Accident જુઓ વિડીયો 

 

Panchkula Bus Accident બસ પર કાબૂ ગુમાવીદેતા  અને વાહન ખાડામાં પલટી ગયું 

આ અકસ્માત હરિયાણાના પંચકુલાના મોર્ની પાસે ટિક્કર તાલ રોડ પર થલ ગામ પાસે થયો હતો. પંજાબના માલેરકોટલા સ્થિત નનકાના સાહિબ સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યો બસ દ્વારા પંચકુલાની મોર્ની હિલ્સની મુલાકાત લેવા જઈ રહ્યા હતા. ડ્રાઈવર બાળકોથી ભરેલી સ્કૂલ બસને સ્પીડમાં હંકારી રહ્યો હતો. આ દરમિયાન ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને વાહન ખાડામાં પલટી ગયું હતું.

આ સમાચાર પણ વાંચો : Hezbollah drone attacks: બેન્જામિન નેતન્યાહુ ફરી નિશાના પર, હિઝબુલ્લાહનું ડ્રોન PMના ઘરની ખૂબ નજીક પડ્યું; માંડ માંડ બચ્યા.. જુઓ વિડીયો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Stock Market। ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારા વચ્ચે આ સ્ટોક્સ આવ્યા ચર્ચામાં
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
June 1 Rule Changes 2026। જૂનની પહેલી તારીખે જનતાને ઝટકો કે રાહત? ગેસ સિલિન્ડરથી લઈ બેંક સુધી આ નિયમો બદલાશે
Exit mobile version