Site icon

પરમવીર સિંહ ના લેટર બોમ્બનો ગ્રહમંત્રી અનિલ દેશમુખે આપ્યો વળતો જવાબ. સ્પષ્ટતા કરતું નિવેદન પત્ર જાહેર કર્યું. તમે વાંચો અને તેનું અર્થઘટન કરો…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

22 માર્ચ 2021

ગત શનિવારે મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારી તેમજ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી રાજ્યના ગૃહમંત્રી દેશમુખ ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા. હવે આ મુદ્દે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે સ્પષ્ટતા કરતું નિવેદન પત્ર જાહેર કર્યું છે.  

Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Exit mobile version