Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર ની પત્ની નો પ્રોફાઈલ બહાર આવ્યો. આટલી બધી કંપનીઓમાં છે ડાયરેક્ટર.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

26 માર્ચ 2021

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહની પત્ની સારિકા સિંહ પાંચ કંપનીઓમાં ડાયરેક્ટર છે. તે ઇન્ડિયાબુલ્સ ની ત્રણ કંપનીઓમાં ડિરેક્ટર છે આ ઉપરાંત ખેતાન એન્ડ કંપનીમાં પાર્ટનર છે. જોવાની વાત એ છે કે તે એલઆઇસી હાઉસિંગ મા પણ ઉચ્ચ હોદ્દા પર હતી પરંતુ ગત વર્ષે ટીઆરપી સ્કેમમાં પરમવીર સિંહ ની કાર્યવાહી પછી તેની પાસેથી જબરદસ્તી રાજીનામું લેવામાં આવ્યું હતું.

એવું કહેવું અસ્થાને નહીં હોય કે સવિતા સિંહ એક મોટી કોર્પોરેટ પ્લેયર છે. તે ટ્રસ્ટ ડિડ,  રિલીઝ ડિડ અને ગીફ્ટ ડિડ અંગે પણ સલાહ આપે છે. તેના ગ્રાહકોમાં મોટા ડેવલોપર, કોર્પોરેટ હાઉસ અને ઘરેલું રોકાણકાર ઉપરાંત વિદેશી રોકાણકાર સામેલ છે.

Fake FMGE Certificate Scam Busted પરીક્ષામાં નાપાસ થયેલા વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સને બોગસ સર્ટિફિકેટ વેચનારો મુખ્ય સૂત્રધાર અને બે ઉમેદવારો ઝબ્બે
Maharashtra Drought Crisis મહારાષ્ટ્રમાં ઘેરાયું દુષ્કાળનું સંકટ 265 બાદ હવે વધુ 19 તાલુકાઓમાં થશે પાક નુકસાનીનો સર્વે, સરકાર દ્વારા આદેશ જારી
Justice Bagchi Remarks Shiv Sena Hearing ‘જેમણે બંધારણીય પાપ કર્યું…’ શિવસેના કેસની સુનાવણીમાં જસ્ટિસ બાગચીની આકરી ટિપ્પણી; શિંદે કે ઠાકરે, કોની મુશ્કેલી વધશે?
Shiv Sena Symbol Hearing Concluded શિવસેના પક્ષ અને ચિહ્ન અંગેની સુનાવણી પૂર્ણ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા
Exit mobile version