News Continuous Bureau | Mumbai
કોંકણમાં(Kokan) ચિપલુણ(Chiplun) પાસે મુંબઈ-ગોવા હાઈવે(Mumbai-Goa Highway) પર આવેલા પરશુરામ ઘાટને(Parashuram Ghat) વાહન વ્યવહાર(Vehicle transactions) માટે બંધ કરવામાં આવ્યો છે.
અહીં ભૂસ્ખલન(Landslides) થવાની સંભાવના હોવાથી વહીવટી તંત્રએ(administration) યોગ્ય સાવચેતી રાખીને પરશુરામ ઘાટ આઠ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
અગાઉ બે દિવસ પહેલા પણ ભૂસ્ખલન થવાના કારણે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.
હાલમાં, હળવા ટ્રાફિકને(Traffic) કલામ્બસ્તે-અંબાડુસ-લોટ્ટે માર્ગ(Kalambaste-Ambadus-Lotte) તરફ વાળવામાં આવ્યો છે
આ સમાચાર પણ વાંચો : શિવસેના બાદ મહારાષ્ટ્ર ભાજપમાં આંતરિક અંસતોષ-નાગપુરમાં પોસ્ટરોમાં ભાજપના આ દિગ્ગજ નેતાનો ફોટો ગાયબ-જાણો વિગત
