Site icon News Continuous Bureau | Mumbai

સંજય રાઉત કેસ – ઇડી ની ઓફિસમાં પહેલા ટેરેસ પર ફરતા જોવા મળ્યા અને જેવા નીચે આવ્યા કે થઈ ગઈ ધરપકડ- જુઓ ફોટોગ્રાફ

News Continuous Bureau | Mumbai

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસ(Patra land scam case)માં શિવસેના નેતા સંજય રાઉત(Shiv Sena leader Sanjay Raut)ની ધરપકડ કરી છે.

Join Our WhatsApp Channel

જમીન કૌભાંડ કેસમાં પુરાવા એકત્રિત કરવા માટે, EDની ટીમ રવિવારે (31 જુલાઈ, 2022) સવારે સંજય રાઉતના ઘરે પહોંચી અને 9 કલાક સુધી તેમની પૂછપરછ કરી. જે બાદ તેમને કસ્ટડી(Custody)માં લેવામાં આવ્યા હતા. ધરપકડ પહેલાં ED બિલ્ડિંગની છત પર ફરતા શિવસેનાના નેતાની તસવીર જોરદાર વાયરલ થઈ રહી છે.

 

તપાસ એજન્સીની કસ્ટડી(Custody)માં સંજય રાઉત મુંબઈમાં ઈડી ઓફિસની ઈમારતની છત પર જોવા મળ્યા હતા. અહીં તેમણે બિલ્ડિંગની બહાર ઊભેલા પોતાના સમર્થકો(Supporters)ને જોઈ તેમણે હાથ હલાવવાનું શરૂ કર્યું. જોકે થોડા સમય બાદ EDના અધિકારીઓ તેને નીચે લાવ્યા. આ વીડિયો અને તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ પ્રકારના સવાલો પૂછી રહ્યા છે. 

 

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version