Site icon News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે મમતા દીદીને આપ્યો ઝટકો: પશ્ચિમ બંગાળ આયોગ પર લાગ્યો પ્રતિબંધ, રાજ્ય સરકારને ફટકારી નોટિસ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 17 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર.

પેગાસસ જાસૂસીના મામલામાં સુપ્રીમ કોર્ટે મમતા બેનરજીને મોટો ઝટકો આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે મમતા બેનરજી સરકાર દ્વારા પેગાસસ જાસૂસી મામલાની થઈ રહેલી તપાસ પર રોક લગાવી દીધી છે. 

પશ્ચિમ બંગાળ સરકારે આ મામલાની તપાસ માટે એક કમિશન બનાવ્યુ હતુ. જોકે આ કમિશનને પોતાનુ કામ રોકી દેવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.

આ પહેલા પણ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને કહ્યુ હતુ કે, તમારા કમિશનની તપાસ રોકવામાં આવે. મમતા સરકારે સુપ્રીમ કોર્ટેને ખાતરી પણ આપી હતી.

જોકે એ પછી પણ પશ્ચિમ બંગાળ સરકારના કમિશને પોતાની તપાસ ચાલુ રાખી હતી.જેના પગલે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ આપી છે. 

કયા બાત હેં! મુંબઈના આ વિસ્તારમાં બસ સ્ટોપનો કાયા પલટ. જુઓ ફોટા અહીં

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version