સરકારી ઑઇલ કંપનીઓએ આજે ફરી પેટ્રોલના ભાવમાં 26 પૈસા અને ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો કર્યો છે.
આ ભાવવધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 93.94 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 84.89 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
મુંબઈમાં પેટ્રોલ 100.19 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 92.17 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
વડા પ્રધાનની શાનમાં ગુસ્તાખી કરનારા બંગાળના ચીફ સેક્રેટરી સામે આ પગલાં લેવાયાં; જાણો વિગત
