Site icon News Continuous Bureau | Mumbai

 દેશના આ રાજ્યમાં એક ઝાટકે આટલા રુપિયા સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, મુખ્યમંત્રીએ કરી જાહેરાત; જાણો કોને મળશે આ સુવિધાનો લાભ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર.

દેશમાં પહેલી વાર કોઈ રાજ્ય દ્વારા પેટ્રોલના ભાવમાં લોકોને મોટી રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ ઝારખંડ સરકારે બીપીએલ કાર્ડ ધારક લોકોને મોટી રાહત આપી છે. 

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું કે 26 જાન્યુઆરીથી  BPL કાર્ડ ધારકોને 26 રુપિયા સસ્તું પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવશે. 

લોકો પેટ્રોલ પંપ પર જઈને BPL કાર્ડ બતાવીને 25 રુપિયા સસ્તું પેટ્રોલ મેળવી શકે છે. 

જોકે આ યોજના ફક્ત બીપીએલ કાર્ડ ધારકો માટે જ છે, તે સિવાયના લોકોએ તો જુના ભાવે જ પેટ્રોલ અને ડીઝલ પુરાવવાનું રહેશે. 

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાનની વધી મુશ્કેલી, EDએ અનિલ દેશમુખ સામે દાખલ કરી આટલા પાનાની ચાર્જશીટ
 

Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Anand Dubey Resigns Shiv Sena UBT શિવસેના UBT ને મોટો ફટકો ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રવક્તા અને હિન્દી ચહેરો આનંદ દુબેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Ramayana Ramtek Event Cancelled મહારાષ્ટ્રમાં ગંભીર દુકાળની સ્થિતિ નાગપુરના રામટેક ખાતે યોજાનારો ભવ્ય રામાયણ ઉત્સવ રદ
Exit mobile version