ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
વાવાઝોડાએ ગુજરાતમાં વિનાશ વેર્યો છે. અનેક જગ્યાએ ખેતી બરબાદ થઈ છે. સૌરાષ્ટ્રની કેસર કેરીના બગીચાઓ નષ્ટ થયા છે. અમુક જગ્યાએ ઊભો પાક જમીન પર પડી ગયો અને વૃક્ષોને જે નુકસાન પહોંચ્યું છે એ અકલ્પનીય છે. પ્રસ્તુત વીડિયોમાં કેરીના પાકને થયેલું નુકસાન તમે જોઈ શકો છો…
અને બરબાદ થઈ ગયો #કેરીનો #બગીચો……#વાવાઝોડાને કારણે #ગુજરાતમાં થયેલા #નુકસાનની તસવીરો હવે બહાર આવી રહી છે.#Mango #farm #Tauktecyclone #Gujarat #damage pic.twitter.com/U5M2adNuDx
— news continuous (@NewsContinuous) May 19, 2021