Site icon News Continuous Bureau | Mumbai

Mirzapur Road Accident: PM મોદીએ UPના મિર્ઝાપુર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પર વ્યક્ત કર્યો શોક, PMNRFમાંથી આટલા લાખ રૂપિયાની આર્થિક સહાયની કરી જાહેરાત.

Mirzapur Road Accident: પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પર શોક વ્યક્ત કર્યો; PMNRF તરફથી આર્થિક સહાયની જાહેરાત કરી

PM Modi condoles those who died in UP's Mirzapur road accident

PM Modi condoles those who died in UP's Mirzapur road accident

News Continuous Bureau | Mumbai 

Mirzapur Road Accident: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં થયેલા માર્ગ અકસ્માતમાં લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે આશ્વાસન આપ્યું કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને દરેક શક્ય તમામ મદદ કરવામાં વ્યસ્ત છે. 

Join Our WhatsApp Channel

Mirzapur Road Accident: X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

“ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં થયેલો માર્ગ અકસ્માત અત્યંત દુઃખદાયક છે. જીવ ગુમાવનારા લોકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ સાથે હું ( Narendra Modi ) તમામ ઘાયલો ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી કામના કરું છું. રાજ્ય સરકારની ( UP Government ) દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં રોકાયેલી છે”

શ્રી મોદીએ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની ( Ex gratia ) પણ જાહેરાત કરી. તેમણે કહ્યું કે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :   Droupadi Murmu Rajasthan: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ‘સ્વચ્છ અને સ્વસ્થ સમાજ માટે આધ્યાત્મિકતા’ વૈશ્વિક શિખર સંમેલનમાં કર્યું સંબોધન, જાણો શું કહ્યું?

Mirzapur Road Accident: પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ X પર પોસ્ટ કર્યું:

“પ્રધાનમંત્રીએ યુપીના મિર્ઝાપુરમાં માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા પ્રત્યેક મૃતકના પરિવારને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Exit mobile version