Site icon

Nayab Singh Saini Oath Ceremony: નાયબ સિંહ સૈનીએ હરિયાણાના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ! PM મોદીએ પાઠવ્યા અભિનંદન.

Nayab Singh Saini Oath Ceremony: હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ પ્રધાનમંત્રીએ નાયબ સિંહ સૈનીને અભિનંદન પાઠવ્યા

PM Modi congratulated Nayab Singh Saini on taking oath as the Chief Minister of Haryana

PM Modi congratulated Nayab Singh Saini on taking oath as the Chief Minister of Haryana

News Continuous Bureau | Mumbai

Nayab Singh Saini Oath Ceremony:   પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાયબ સિંહ સૈનીને હરિયાણાના મુખ્યમંત્રી ( Haryana CM ) તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. 

Join Our WhatsApp Community

Nayab Singh Saini Oath Ceremony:   પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“हरियाणा के मुख्यमंत्री पद की शपथ लेने पर नायब सिंह सैनी ( Nayab Singh Saini ) जी और उनके साथ मंत्री के रूप में शपथ लेने वाले सभी साथियों को बहुत-बहुत बधाई। यह टीम सुशासन और अनुभव का एक अद्भुत संगम है, जो यहां के लोगों के सपनों को साकार करने के साथ ही राज्य के विकास को एक नई ऊंचाई पर ले जाएगी। मुझे ( Narendra Modi ) विश्वास है कि डबल इंजन की सरकार गरीबों, किसानों, जवानों, युवाओं और महिलाओं के साथ ही समाज के हर वर्ग की सेवा में कोई कोर-कसर नहीं छोड़ेगी।”

આ સમાચાર પણ વાંચો :  Bihar Boat Accident  બિહારમાં મોટી દુર્ઘટના ટળી, અંતિમ સંસ્કારમાં જઈ રહેલા લોકોની હોડી નદીની વચ્ચે પલટી,  જુઓ વિડિયો..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
Rajya Sabha Election 2026: મોટો પલટવાર! રાજ્યસભામાં વિપક્ષી ગઢમાં ગાબડું? લાલુ, ઉદ્ધવ અને પવાર માટે પ્રતિષ્ઠાનો જંગ; જાણો કોની ખુરશી જોખમમાં.
Jio Frames AI Glasses: સ્માર્ટફોનનો જમાનો જશે? જિયોના એઆઈ ગ્લાસમાં છુપાયેલા છે એવા ફીચર્સ જેની તમે કલ્પના પણ નહીં કરી હોય; જુઓ આ વાયરલ ગેજેટ
Cashless Toll Plaza: 1 એપ્રિલથી ટોલ પ્લાઝા સંપૂર્ણ કેશલેસ: હવે રોકડ વ્યવહાર બંધ, માત્ર ફાસ્ટેગ અથવા UPIથી જ ચૂકવણી થશે.
Exit mobile version