Site icon

Devendra Fadnavis PM Modi: PM મોદીએ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના CM તરીકે શપથ લેવા બદલ પાઠવ્યા અભિનંદન, રાજ્યના વધુ વિકાસ માટે આપી આ ખાતરી.

Devendra Fadnavis PM Modi: પ્રધાનમંત્રીએ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા. એકનાથ શિંદે અને અજિત પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. મહારાષ્ટ્રમાં વધુ વિકાસ માટે કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપે છે

News Continuous Bureau | Mumbai

Devendra Fadnavis PM Modi:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે એકનાથ શિંદે અને અજિત પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. PM મોદીએ મહારાષ્ટ્રમાં વધુ વિકાસ માટે કેન્દ્ર તરફથી શક્ય તમામ સહયોગની ખાતરી આપી હતી. 

Join Our WhatsApp Community

Devendra Fadnavis PM Modi:  પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) પોસ્ટ કર્યું હતું

“શ્રી દેવેન્દ્ર ફડણવીસજીને ( Devendra Fadnavis ) મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન.

શ્રી એકનાથ શિંદેજી ( Eknath Shinde ) અને શ્રી અજિત પવારજીને ( Ajit Pawar ) રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન.

આ ટીમ અનુભવ અને ગતિશીલતાનું મિશ્રણ છે અને આ ટીમના સામૂહિક પ્રયાસોને કારણે જ મહારાષ્ટ્રમાં મહાયુતિને ( Mahayuti  ) ઐતિહાસિક જનાદેશ મળ્યો છે. આ ટીમ રાજ્યના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને સુશાસનની ખાતરી કરવા માટે શક્ય તેટલું બધું કરશે.

હું મહારાષ્ટ્રમાં ( Maharashtra  ) વધુ વિકાસ માટે કેન્દ્ર તરફથી શક્ય તમામ સહયોગની ખાતરી આપું છું.”

આ સમાચાર પણ વાંચો :  Droupadi Murmu Odisha : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ઓડિશાની કૃષિ અને ટેકનોલોજી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં આપી હાજરી, વિદ્યાર્થીઓને કર્યો ‘આ’ આગ્રહ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Supreme Court Order: શિક્ષણ જગતમાં મોટી હલચલ: NCERT એ ધોરણ 8 ના અભ્યાસક્રમમાં કર્યો મોટો ફેરફાર! વિવાદિત પાઠ હટાવ્યો, સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ પુસ્તક પર પ્રતિબંધ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Trump and Putin Hold 1-Hour Call Over Iran War: ઈરાન યુદ્ધ રોકવા રશિયાએ આપ્યો ‘શાંતિ પ્લાન’, શું પશ્ચિમ એશિયામાં આવશે શાંતિ?
Exit mobile version