Site icon News Continuous Bureau | Mumbai

Gujarat Dehgam Drowning : ગુજરાતના દહેગામમાં ડૂબી જવાની ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે PM મોદીએ વ્યક્ત કર્યો શોક, પીડિતો માટે કરી એક્સ-ગ્રેશિયાની જાહેરાત

Gujarat Dehgam Drowning : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના દહેગામમાં ડૂબવાની ઘટનાના પીડિતો માટે અનુગ્રહ રકમની જાહેરાત કરી

PM Modi expressed condolences in Gujarat's Dehgam drowning incident, announced ex-gratia for the victims.

PM Modi expressed condolences in Gujarat's Dehgam drowning incident, announced ex-gratia for the victims.

News Continuous Bureau | Mumbai

Gujarat Dehgam Drowning : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) ગુજરાતના દહેગામમાં ડૂબવાની ઘટનાના પીડિતો માટે અનુગ્રહ રકમની જાહેરાત કરી છે. દરેક મૃતકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે તથા ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. 

Join Our WhatsApp Channel

Gujarat Dehgam Drowning : પ્રધાનમંત્રી કાર્યાલયએ X પર પોસ્ટ કરવામાં આવ્યું;

“પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના દહેગામમાં ( Gujarat Dehgam ) ડૂબી જવાની ઘટનામાં દરેક મૃતકના સંબંધીઓ માટે PMNRF તરફથી 2 લાખ રૂપિયાની અનુગ્રહ રકમની ( Ex Gratia ) જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા ( Financial Help ) આપવામાં આવશે.”

આ સમાચાર પણ વાંચો :  PM Modi Jharkhand: PM મોદીએ ઝારખંડમાં કરોડો રૂપિયાનાં રેલવે પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ, આ રેલવે સ્ટેશન પર આપી છ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Jagannath Temple Wonders અદભૂત અને અલૌકિક પુરીના જગન્નાથ મંદિરના શિખર પર સૂર્યના કિરણોનો અભિષેક; જુઓ વિડીયો
Navi Mumbai Railway Update નવી મુંબઈ રેલવેનું વિસ્તરણ; તારઘર, બામણડોંગરી અને ખારકોપર સ્ટેશનો સેન્ટ્રલ રેલવેને સુપરત
Customs Drug Bust બેંગકોકથી પરત ફરેલા મુસાફરના બેગમાંથી ૪.૮૩ કરોડની હાઈડ્રોપોનિક વીડ જપ્ત
Thane Illegal Godowns Demolition થાણેના શિલફાટામાં કાર્યવાહી, ૧૧૩ અનધિકૃત ગોડાઉન પર ચાલ્યું પાલિકાનું બુલડોઝર.
Exit mobile version