Site icon

Lucknow Building Collapse: PM મોદીએ લખનઉ દુર્ઘટનામાં જાનહાનિ પર વ્યક્ત કર્યો શોક, ઘાયલો માટે આર્થિક સહાયની કરી જાહેરાત.

Lucknow Building Collapse: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લખનઉ દુર્ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો, પીડિતો માટે એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

PM Modi expressed grief over the loss of life in the Lucknow accident, announced financial assistance for the injured.

PM Modi expressed grief over the loss of life in the Lucknow accident, announced financial assistance for the injured.

News Continuous Bureau | Mumbai

Lucknow Building Collapse:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઉત્તર પ્રદેશના લખનઉમાં ( Lucknow  ) એક ઈમારત ધરાશાયી થવાથી થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો.

Join Our WhatsApp Community

શ્રી મોદીએ ( Narendra Modi ) દરેક મૃતકોના નજીકના સંબંધીઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની આપવાની જાહેરાત પણ કરી.

Lucknow Building Collapse:  પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ X પર પોસ્ટ કર્યું:

“ઉત્તર પ્રદેશના લખનઉમાં એક ઈમારત દુર્ઘટનાને ( Building Collapse ) કારણે થયેલી જાનહાનિ દુઃખદ છે. હું તે લોકોની સાથે પ્રાર્થના કરું છું, જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. પ્રત્યેક મૃતકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા આગામી સમયમાં આપવામાં આવશે. દરેક મૃતકના પરિજનોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પ્રધાનમંત્રી @narendramodi.

આ સમાચાર પણ વાંચો :  Clean Air Survey 2024 : સમગ્ર ભારતમાં સુરત શહેર બન્યું ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૪’માં નંબર ૧, રાજસ્થાનના CMના હસ્તે આપવામાં આવ્યો આ એવોર્ડ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Piyush Goyal on Fuel Supply: ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને LPGની અછત નથી, મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે કેન્દ્રીય મંત્રીની મોટી સ્પષ્ટતા; વાંચો સરકારનો પ્લાન
Cancelled Train List April 2026: શું તમારી ટ્રેન પણ રદ થઈ છે? એપ્રિલ મહિનામાં ભોપાલ રૂટ પર મુસાફરી કરતા પહેલા વાંચી લેજો આ ન્યૂઝ; ગોંદિયામાં કામને લીધે ટ્રાફિક બ્લોક
Made in India Bullet Train: ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હવે હશે ‘સ્વદેશી’! જાપાનને બદલે ભારતમાં જ બનશે હાઈ-સ્પીડ ટ્રેન સેટ; જાણો ક્યારે શરૂ થશે ટ્રાયલ.
Instagram Down: ઇન્સ્ટાગ્રામ ગ્લોબલ આઉટેજ! વિશ્વભરમાં મેટાનું પ્લેટફોર્મ થયું ઠપ; હજારો યુઝર્સની ફરિયાદ બાદ એન્જિનિયરો કામે લાગ્યા
Exit mobile version