Site icon News Continuous Bureau | Mumbai

PM મોદીએ ભિવંડી દુર્ઘટના પર વ્યક્ત કર્યો શોક, મૃતકો અને ઘાયલો માટે એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

PM Modi: PM Modi asks team of doctors to check SPG personnel who fainted at his Delhi event

PM Modi: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં વ્યક્તિને આવ્યા ચક્કર... તરત આપ્યો આ આદેશ અને મળી સારવાર.. જુઓ વિડીયો

 News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્ર ના થાણે જિલ્લા ના ભિવંડી ખાતે બે માળની ઇમારત ધરાશાયી થવાથી થયેલા જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિજનો માટે વળતરની જાહેરાત કરી હતી. ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. 

Join Our WhatsApp Channel

વડા પ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલ ટ્વિટ અનુસાર, મોદીએ કહ્યું, “મહારાષ્ટ્રના ભિવંડીમાં થયેલી દુર્ઘટનાથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના અને ઘાયલો માટે પ્રાર્થના.” તેમણે કહ્યું કે દરેક મૃતકના નજીકના સગાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી બે લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે, જ્યારે દરેક ઘાયલને 50,000 રૂપિયા આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  તૂર્કીયેના રાષ્ટ્રપતિ એર્દોગાને કર્યો મોટો દાવો, દુનિયાના આ સૌથી ખતરનાક આતંકી સંગઠનનો પ્રમુખ સીરિયામાં ઠાર મરાયો..

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં બે માળની ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને આઠ થઈ ગયો છે અને સોમવારે કાટમાળમાંથી વધુ બે મૃતદેહો મળી આવ્યા છે. તે જ સમયે, ઘટનાના 48 કલાક પછી, ‘બચાવ’ ઓપરેશન હવે સત્તાવાર રીતે બંધ કરવામાં આવ્યું છે.

 

Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Sonipat Pitbull Attack પિટબુલ એટેક ૬ મહિનાના બાળકને કરડી ખાધું, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો; માલિક સામે પોલીસ ફરિયાદ!
Gujarat Monsoon Fury ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી ૨૪ કલાકમાં ૧૫૦ તાલુકામાં વરસાદ, મોરબીના માળિયામાં સૌથી વધુ ૫.૧૬ ઇંચ ખાબક્યો
Exit mobile version