Site icon

ફુલ બાંયનો શર્ટ- અંગવસ્ત્રમ અને ગળામાં રૂદ્રાક્ષની માળા- આદિ શંકરાચાર્યના જન્મસ્થળ પર પીએમ મોદી જોવા મળ્યા અલગ અંદાજમાં- જુઓ ફોટોગ્રાફ્સ 

News Continuous Bureau | Mumbai

પીએમ નરેન્દ્ર મોદી(PM Narendra Modi) કેરળની બે દિવસીય(Kerala visit) મુલાકાતે છે. ગુરુવારે, તેમણે 'આદિ શંકરાચાર્ય જન્મભૂમિ ક્ષેત્ર'(Birthplace of Adi Shankaracharyaમુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી, જે આદિ શંકરાચાર્યનું જન્મસ્થળ છે. આ સ્થળ કેરળના એર્નાકુલમ જિલ્લાના કાલાડી ગામમાં છે. આ દરમિયાન પીએમ મોદી પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. પીએમ મોદીએ અહીં 45 મિનિટ વિતાવી અને પ્રાર્થના કરી.

Join Our WhatsApp Community

 

પીએમ મોદી(PM Modi) ગળામાં રૂદ્રાક્ષ(Rudrakhs), પરંપરાગત લુંગી(Lungi), અંગવસ્ત્રમ અને ફુલ બાંયના શર્ટમાં જોવા મળ્યા હતા. તેમનો પોશાક અહીંની સંસ્કૃતિ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતો હતો. કેરળમાં પહેલીવાર પીએમ મોદી આ સ્ટાઈલમાં જોવા મળ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનમાં થયેલી અતિવૃષ્ટિની અસર ગુજરાતમાં- કચ્છનું રણ દરિયામાં ફેરવાયું- જુઓ વિડિયો 

આદિ શંકરાચાર્ય તેમના 'અદ્વૈત' ફિલસૂફી માટે જાણીતા છે. આદિ શંકરાચાર્યનું જન્મસ્થળ પેરિયાર નદીના કિનારે આવેલું છે. ઉલ્લેખનીય છે કે PM મોદીએ ઉત્તરાખંડના કેદારનાથ મંદિરમાં આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. 

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version