News Continuous Bureau | Mumbai
પીએમ નરેન્દ્ર મોદી 24 એપ્રિલે પંચાયતી રાજ દિવસના દિવસે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર મુલાકાત કરે તેવી સંભાવના છે.
કલમ 370 નાબૂદ કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી નથી.
ઉલ્લેખનિય છે કે 5 ઓગષ્ટ 2019ના દિવસે ભારત સરકારે કલમ 370 હેઠળ જમ્મુ અને કાશ્મીરને મળતો વિશેષ દરજ્જો રદ કર્યો હતો અને તેને જમ્મુ – કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : લો બોલો કમાલ છે!! હવે આંતરરાષ્ટ્રીય ઇસ્લામ ફોબિયા વિરોધી દિવસ ઉજવવામાં આવશે. યુનાઇટેડ નેશન માં પ્રસ્તાવ મંજૂર. ભારતનો વિરોધ.