Site icon

વડા પ્રધાન મોદીની શિવભક્તિ- છઠ્ઠી વખત બાબા કેદારનાથના દ્વારે પહોંચ્યા પીએમ – ખાસ પોશાકમાં આવ્યા નજર- જુઓ તસવીરો

News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Prime minister Narendra Modi) આજથી ઉત્તરાખંડ(Uttarakhand)ના બે દિવસીય પ્રવાસ પર છે. આ યાત્રા દરમિયાન તેઓ શુક્રવારે સવારે 8.20 વાગ્યે કેદારનાથ ધામ પહોંચ્યા હતા. અહીં તેમણે બાબા કેદારનાથ(Baba Kedarnath)ના દર્શન કર્યા, બાદમાં રુદ્રાભિષેક અનુષ્ઠાનમાં જોડાયા હતાં. પીએમ મોદીએ બાબા કેદારના આશીર્વાદ લીધા અને માથે ચંદનનું તિલક લગાવ્યું.

Join Our WhatsApp Community

પીએમ મોદી હિમાચલ(Himachal Pradesh)ના ખાસ ચોલા ડોરા ડ્રેસમાં જોવા મળ્યા છે. જેને ચાંબા(Chamba)ની એક મહિલાએ પોતાના હાથે બનાવ્યો છે. પીએમ મોદીના હાલના હિમાચલ પ્રદેશ(Himchal Pradesh) ના પ્રવાસ દરમિયાન આ ડ્રેસ તેમને ગિફ્ટ કરાયો હતો. 

આ સમાચાર પણ વાંચો:  ભારે કરી- રામ ભક્ત બજરંગબલીને મોકલ્યું પાણીનું બિલ- ભરવા માટે આપ્યો 15 દિવસનો સમય-જાણો શું છે સમગ્ર મામલો 

આ દરમિયાન તેમની સાથે ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહ અને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ હાજર રહ્યા હતા. તેઓ અહીં ઉત્તરાખંડના આ તીર્થસ્થળોને 3400 કરોડ રૂપિયાથી વધારેના અલગ અલગ વિકાસ પ્રોજેક્ટની ભેટ આપવાના છે.

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version