Site icon News Continuous Bureau | Mumbai

વરસાદનું વિઘ્ન-PM મોદીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ રદ્દ-આ કાર્યક્રમમાં આપવાના હતા હાજરી

News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં(Gujarat) અનરાધાર વરસાદના(Heavy rain) કારણે ચોતરફ જળબંબાકાર(Waterlogging) જેવી સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Channel

દરમિયાન વરસાદના કારણે પીએમ મોદીનો(PM Modi) ગુજરાતમાં સાબર ડેરીનો(Saber Dairy) કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. 

ભારે વરસાદની આગાહી(Heavy rain forecast) અને પૂરગ્રસ્ત સ્થિતિને(Flooded condition) ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે.  

ઉલ્લેખનીય છે કે, આગામી 15મી જુલાઈના રોજ સાબર ડેરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખુદ PM મોદી કાર્યક્રમમાં સામેલ થવાના હતા.

આ સમાચાર પણ વાંચો :  ગુજરાતમાં ફરી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ-કચ્છનાં આ પોર્ટ પરથી મળ્યો 70 કિલો ડ્રગ્સનો જથ્થો-આગળની તપાસ શરૂ

Ujjain Khade Hanuman Temple મંદિર તૂટ્યું, વાનરો ઉમટ્યા પણ હનુમાનજીની મૂર્તિ અડીખમ; ભક્તો કહે છે ચમત્કાર, તંત્ર બોલ્યું અમે પ્રયાસ નથી કર્યો
Boisar Chain Snatcher Arrested મહિલાની સોનાની ચેઈન લૂંટનાર નવી મુંબઈથી ઝડપાયો બોઈસર પોલીસે ૨૭ વર્ષીય આરોપીને દબોચ્યો, ૧૦૦% મુદ્દામાલ કર્યો રિકવર
Palghar Investment Fraud પાલઘરમાં બોગસ કંપની બનાવી રોકાણકારોને કરોડોનો ચૂનો ૨૨ લોકો પાસેથી ₹૧.૮૫ કરોડ પડાવ્યા, આર્થિક ગુના શાખાએ તપાસ તેજ કરી
Garba Entry Rules Maharashtra ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો અમૃતા ફડણવીસે VHPના વલણનો કર્યો વિરોધ, કહ્યું ‘તહેવારો સૌ માટે… ‘
Exit mobile version