- વારાણસી માં કેટલાક બદમાશોએ PM મોદીના સંસદીય કાર્યાલયને વેચવા માટે OLX પર મૂકી દીધુ હતું.
- PM મોદીના સંસદીય કાર્યાલયના ફોટો ખેંચીને OLX પર મૂકી દીધો અને તેની કિંમત 7.5 કરોડ રૂપિયા જણાવવામાં આવી હતી.
- એડ માં ઓફિસની અંદરની જાણકારી, રૂમ, પાર્કિંગની વ્યવસ્થા સહિત અને વિગતો દર્શાવવામાં આવી છે.
- પોલીસે આ મામલે FIR દાખલ કરીને 4 લોકોની અટકાયત કરી
ગજબ નો કિસ્સો. વડાપ્રધાન મોદી નું વારાણાસીનું કાર્યાલય વેંચાવા નિકળ્યું.
