Site icon News Continuous Bureau | Mumbai

વિધાનસભા ચૂંટણીને લઈ ધમધમાટ! રાહુલ ગાંધી, કેજરીવાલ આ તારીખે આવશે ગુજરાત પ્રવાસે- જાણો PM મોદીનો પણ સંભવિત કાર્યક્રમ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

ગુજરાતમાં(Gujarat) વિધાનસભા ચૂંટણીના(Assembly election) પડઘમ વાગી ચૂક્યા છે. 

ભારતીય જનતા પાર્ટી(BJP), કોંગ્રેસ(Congress), આમ આદમી પાર્ટી(AAP) સહિતના પક્ષો રાજ્યમાં તાબડતોડ તૈયારીઓ કરી રેલીઓ કરી રહ્યા છે. 

તા.10મી મેના રોજ કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul gandhi) દાહોદમાં(dahod) આદિવાસી અધિકાર સત્યાગ્રહનો(Tribal rights satyagraha) પ્રારંભ કરાવશે. 

તા.11મેના રોજ રાજકોટમાં(Rajkot) અરવિંદ કેજરીવાલ(Arvind kejriwal) જાહેર સભા ગજવશે. 

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM narendra modi) આગામી સપ્તાહે રાજકોટ આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : જમશેદપુરના ટાટા સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ આગ, ગેસ લીકેજ થતા સર્જાઈ અફરાતફરી, આટલા કર્મચારીઓને પહોંચી ઇજા.. જુઓ વિડીયો, જાણો વિગતે 

Boisar Chain Snatcher Arrested મહિલાની સોનાની ચેઈન લૂંટનાર નવી મુંબઈથી ઝડપાયો બોઈસર પોલીસે ૨૭ વર્ષીય આરોપીને દબોચ્યો, ૧૦૦% મુદ્દામાલ કર્યો રિકવર
Palghar Investment Fraud પાલઘરમાં બોગસ કંપની બનાવી રોકાણકારોને કરોડોનો ચૂનો ૨૨ લોકો પાસેથી ₹૧.૮૫ કરોડ પડાવ્યા, આર્થિક ગુના શાખાએ તપાસ તેજ કરી
Garba Entry Rules Maharashtra ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો અમૃતા ફડણવીસે VHPના વલણનો કર્યો વિરોધ, કહ્યું ‘તહેવારો સૌ માટે… ‘
Uddhav Thackeray Bow And Arrow Symbol શિંદે જૂથ સામે ઉદ્ધવ ઠાકરેનું નવું રાજકીય પાસું ચૂંટણી પ્રતીક પર સ્ટે લાવવા કમિશન અને અદાલત સમક્ષ જોરદાર દલીલો
Exit mobile version