Site icon News Continuous Bureau | Mumbai

Porbandar-kochuveli train :બ્લોકના કારણે ટ્રેન પર થશે અસર, પોરબંદર-કોચુવેલી ટ્રેન ઓગસ્ટ મહિનામાં આ તારીખ દરમિયાન એર્નાકુલમ જંકશન સ્ટેશન સુધી જશે

Porbandar-kochuveli train :03, 10 અને 17 ઓગસ્ટની પોરબંદર-કોચુવેલી ટ્રેન એર્નાકુલમ જંકશન સ્ટેશન સુધી જશે..

Porbandar Kochuveli Train Will Run From 03, 10 And 17 August To Ernakulam Junction Station

Porbandar Kochuveli Train Will Run From 03, 10 And 17 August To Ernakulam Junction Station

News Continuous Bureau | Mumbai
Porbandar–kochuveli train :દક્ષિણ રેલ્વે ના કોચુવેલી રેલ્વે સ્ટેશન યાર્ડ ખાતે પીટ લાઇનની જાળવણી અને સમારકામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ટ્રેન નંબર 20910 પોરબંદર – કોચુવેલી એક્સપ્રેસ 03.08.2023, 10.08.2023 અને 17.08.2023 ના રોજ શરૂ થનારી એર્નાકુલમ જંકશન સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. એટલે કે ઉપરોક્ત દિવસોમાં ચાલતી ટ્રેન પોરબંદરથી એર્નાકુલમ જંકશન સ્ટેશન સુધી દોડશે અને કોચુવેલી સ્ટેશને જશે નહીં. આમ આ ટ્રેન એર્નાકુલમ અને કોચુવેલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ કારણોસર ટ્રેન નંબર 20909 કોચુવેલી – પોરબંદર એક્સપ્રેસ 06.08.2023, 13.08.2023 અને 20.08.2023 ના રોજ શરૂ થતી કોચુવેલી સ્ટેશનને બદલે એર્નાકુલમ જંકશન સ્ટેશનથી ઉપડશે અને કોચુવેલી – એર્નાકુલમ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો  : Indigo tail strikes: એર ઈન્ડિયા પર ડીજીસીએની કડક કાર્યવાહી, ફટકાર્યો અધધ 30 લાખનો દંડ, જાણો શું છે મામલો..

Join Our WhatsApp Channel
Narpoli Police Warehouse Burglary નારપોલી પોલીસની કાર્યવાહી ઘરફોડી કેસમાં 5 આરોપી ઝડપાયા, ટેમ્પો સહિત ₹૨૪.૮૭ લાખ જપ્ત
Mumbra Police Drug Bust મુંબ્રા પોલીસની ડ્રગ્સ તસ્કરો સામે કાર્યવાહી, ત્રણ આરોપી ઝડપાયા; ₹૧૦.૧૩ કરોડનો મુદ્દામાલ જપ્ત
Thane WhatsApp Account Hacked વરિષ્ઠ પોલીસ અધિકારીનું વોટ્સએપ હેક સ્ટેટસ પર 12 થી વધુ વાંધાજનક વીડિયો મુકાયા, સાયબર તપાસ શરૂ
Eknath Shinde Amit Shah Pune Meeting મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો… એકનાથ શિંદે અને અમિત શાહ વચ્ચે પુણેમાં બેઠક, 45 મિનિટની બંધબારણે બેઠકથી અટકળો તેજ
Exit mobile version